Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

''મી ટુ'' અભિયાનનો ખૂબજ મોટો દુરઉપયોગ થઇ રહ્યેા છેઃ ઋતિકની પૂર્વ પત્ની

ઋતિક રોશનની પૂર્વ પત્ની સૂજાન ખાન એ '' મી ટૂ'' અભિયાનને લઇને કહ્યું કે મને લાગે છે કે અહી બહુ જ દેખાડો થાય છે. ખોટા આરોપ લગાવવામા આવે છે. અને આ પ્લેટફોર્મનો ખોટી રીતે ઉપયોગ થાય છે. જે બરાબર નથી. એમણે કહ્યું  કોઇપણ કાનૂની પુરાવા વગર કોઇ શખ્સ પર આરોપ લગાવી ન શકાય.

(11:54 pm IST)