Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

અભિનેતા નવાજુદિન સિદીકીની બહેન ૭ વર્ષથી બ્રેસ્ટ કેન્સર સામે જજુમી રહી છે.

અભિનેતા નવાજુદિન સિદીકીએ ટવીટ કર્યુ છે કે મારીી બહેનને ૧૮ વર્ષની ઉંમરે જ ખ્યાલ આવી ગયેલ કે એમને બ્રેસ્ટ કેન્સર છેે. આજે તે રપ વર્ષની થઇ ગયેલ છે. અને હજુ પણ તે કેન્સર સામે લડે છે. એમણે કહ્યું આ તેની તાકાત અને સાહસ જ છે જેનાથી આ મુશ્કેલીઓ સામે ઉભા રહેવાની હિમંત આપેલ છે.

(10:40 pm IST)