Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

નેહા કક્ક્ડ અને જસ્સી ગીલનો નવો વિડિઓ 'નિકલે કરંટ' રિલીઝ

મુંબઈ: સિંગર નેહા કક્ક્ડ અને પંજાબી સિંગર અને એકત્ર જસ્સી ગીલનો નવો વિડિઓ સોન્ગ નિકલે કરંટ રિલીઝ કરવામાં આવ્યું છે ગીતમાં જસ્સી ગિલ અને નેહા કકડ પોતાનો સ્વર આપ્યો છે. ગીતને મ્યુજિક સુખ- મ્યુજિકલ ડોક્ટર્સે આપ્યું છે અને તેના લિરિક્સ જાનીએ લખ્યા છે.   એક પાર્ટી સોન્ગ છે. ગીતને સાંભળીને તમે પણ ઠુમકા લગાવતા થઇ જાસો.

(7:18 pm IST)