Gujarati News

Gujarati News

News of Saturday, 13th October 2018

જો સાજિદ ખાન વિરૂદ્ધ આરોપો સાચા છે તો તેણે પ્રાયશ્ચિત કરવું પડશે:ફરાહખાન

મુંબઈ :પોતાના બેબાક નિવેદનો માટે જાણીતી ફિલ્મ મેકર ફરાહ ખાને પોતાના ભાઈ સાજિદખાનની  હરકતો પર પ્રતિક્રિયા આપી હતી. જો કે તેણે પોતાના નિવેદનને ટૂંકાણમાં જ પતાવ્યુ હતુ. ફરાહખાને કહ્યુ કે, જો સાજિદ ખાન વિરૂદ્ધ આરોપો સાચા છે તો તેણે પ્રાયશ્ચિત કરવું પડશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે ફિલ્મ મેકર સાજિદ ખાન પર એક મિહિલા પત્રકાર, ફિલ્મ આસિસ્ટ્ંટ અને એક્ટ્રેસે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.

(1:12 pm IST)
  • સ્વાલન ફલુનો ભરડોઃ રાજકોટમાં વધુ બે મોતઃ કુલ મૃત્યુઆંક ૨૨ થઇ ગયોઃ શહેરની ખાનગી હોસ્પિટલમાં આજે સ્વાઇન ફલુના વધુ બે દર્દીનો ભોગ લેવાતા મૃત્યુઆંક ૨૨ (બાવીસ) થઇ ગયો છે. કેશોદના ૫૯ વર્ષના વૃધ્ધનું ગીરીરાજ હોસ્પિટલમાં અને માળિયા હાટીનાના ૪૦ વર્ષના મહિલાનું પણ આ હોસ્પિટલમાં મૃત્યુ થયાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. access_time 3:26 pm IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • છેડતીના બનાવો રોકવા વડોદરામાં અનુપમસિંહ ગેહલોતનો નવતર પ્રયોગ : વડોદરા પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતનું જાહેરનામુ મહિલા હોસ્ટેલ, શાળા-કોલેજ બહાર ઉભા રહેવા પર પ્રતિબંધઃ ૫૦ મીટરના વિસ્તારમાં ઉભા રહેવા પર પ્રતિબંધઃ કારણ વિના કોઇ પુરૂષ નહિ ઉભા રહી શકેઃ મહિલા છેડતીને રોકવા માટે બહાર પાડયુ જાહેરનામુ access_time 4:30 pm IST