Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

કરીના કપૂરે ફરી માતા બનવાની દર્શાવી ઈચ્છા

મુંબઈ :હાલમાં જ શાહિદ કપૂર અને મીરા રાજપૂત બીજી વાર માતા-પિતા બન્યા છે. ત્યારે વધુ એક સેલિબ્રિટીએ બીજી વાર માતા બનવાની ઈચ્છા દર્શાવી છે. આ સેલિબ્રિટીનું નામ કરીના કપૂર ખાન છે. હાલમાં જ કરીનાએ ઝી ટીવીના ટોક શો 'સ્ટારી નાઇટ્સ'માં ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કરતા જણાવ્યુ કે, તે અને સૈફ અલી ખાન બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છે.

(9:52 pm IST)