Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

2019 માં આ સ્ટાર કિડ કરશે જોરદાર ધમાકો : બોલ્ડ ફોટોને લઈને ચર્ચામાં

મુંબઈ :અભિનેત્રી શ્વેતા તિવારી ભલે હાલમાં ટીવી અને ફિલ્મોથી દૂર છે પરંતુ તેની દીકરી પલક તિવારી હાલમાં સોશ્યિલ મીડિયા પર ધમાલ મચાવી રહી છે. પલક તિવારી આ વર્ષે પોતાની ડેબ્યુ કરવા જઈ રહી હતી પરંતુ હાલમાં તે પોતાના અભ્યાસ પર ફોકસ કરવા માંગે છે. એટલા માટે તે ઈન્ડસ્ટ્રીથી દૂર છે. પરંતુ પલક ઇન્સ્ટાગ્રામ પર પોતાની બોલ્ડ ફોટોને કારણે ચર્ચામાં રહે છે.

(9:51 pm IST)