Gujarati News

Gujarati News

News of Thursday, 13th September 2018

2019માં બોક્સ ઓફિસ પર ટક્કર લેશે રાજકુમાર રાવ-રણબીર કપૂર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા રાજકુમાર રાવ અને રોક્સ્ટરા રણબીર કપૂર 2019માં બોક્સ ઓફિસ પર ટક્કર લેશે તેવી ચર્ચા થઇ રહી છે. રાજકુમાર રાવ અને મોની રોયની ફિલ્મ મેડ ઈન ચાઈના ફ્લોર પર આવી ગઈ છે અને ફિલ્મની શૂટિંગ શરૂ થઇ ગઈ છે અને રિલીઝ તારીખ પણ જાહેર કરવામાં આવી છે. ફિલ્મ 15 ઓગસ્ટ 2019માં રિલીઝ થવાની છે બીજી તરફ દિવસે ધર્માં પ્રોડક્શનની ફિલ્મ બ્રહ્માસ્ત્ર પણ રિલીઝ થવાની છે. જેમાં મુખ્ય ભૂમિકામાં રણબીર કપૂર , આલિયા ભટ્ટ અને અમિતાભ બચ્ચન જોવા મળશે. બીજી તરફ ફિલ્મમાં મોની રોય નેગેટિવ રોલ કરી છે અને ફિલ્મ મેડ ઈન ચાઈનામાં હિરોઈન છે

(5:06 pm IST)