Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

કરણ જોહર બનાવવા માંગે છે 'કુછ કુછ હોતા હૈ-2': તેની સ્ટાર કાસ્ટ હશે આ

મુંબઈ:બોલીવુડના જાણીતા ફિલ્મકાર કરણ જોહર ફિલ્મ કુછ કુછ હોતા હૈની સિક્વલ બનાવવા માંગે છે અને તેને માટે પોતાની ઈચ્છા પણ ફેન્સ સામે જણાવી દીધી છે.

તમને જણાવીદઈએ કે ફિલ્મના નિર્દેશન દ્વારા કરને ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં પગ મુક્યો  હતો. ફિલ્મમાં શાહરુખ ખાન, કાજોલ, રાની મુખર્જી,અનુપણ ખેર જેવા કલાકરોએ ભૂમિકા ભજવી હતી. કરણનું કહેવું છે કે જો તે કુછ કુછ હોતા હૈ 2 બનાવશે તો રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને જાહન્વી કપૂરને કાસ્ટ કરશે.

(4:56 pm IST)