Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

અધધ.....બિગ બોસ 12 માટે સલમાને વસૂલી 300 કરોડની ફીસ

મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાન બિગ બોસ 12 માટે 300 કરોડની ફીસ લીધી હોવાની માહિતી સૂત્રો દ્વારા મળી છે. વખતે શોમાં ઘણા નામી ચહેરા જોવા મળવાના છે. કહેવામાં આવે છે કે  સલમાન વખતે દર વિકેન્ડના એપિસોડ માટે 14 કરોડની ફીસ લીધી છે.બિગ બોસ 11માં સલમાને વિકેન્ડ એપિસોડ માટે 12 કરોડ લીધા હતા. શો ઓટોમ્બર અથવા તો સપ્ટેમ્બરના એન્ડ સુધીમાં શરૂ થઇ જશે અને ડિસેમ્બર સુધી પૂરો પણ થઇ જવાની માહિતી છે, શો શરૂ થતા પહેલા સલમાને શો માટે 300 કરોડની ફીસ નક્કી કરી લીધી છે પછી શોની ટીઆરપી વધે કે ના વધે.

(4:56 pm IST)