Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

13 સપ્ટેમ્બરના લોન્ચ થશે 'લિટલ સિંઘમ-2'

મુંબઈ: એનિમેશન સિરીઝ લિટલ સિંઘમ 2 ટૂંક સમયમાં રિલીઝ થવાનો છે સિરીઝ 13 સપ્ટેમ્બરથી ઓન એયર થશે તેવું રોહિત શેટ્ટીએ જણાવ્યું છે. શો રિલાયન્સ એનિમેશન અને રોહિત શેટ્ટી પિક્ચર્સે ડિસ્કવરી કિડ્સ સાથે મળીને શરૂ કર્યો છે.

13 સપ્ટેમ્બરથી શરૂ થનાર બીજી સીઝનમાં ગણપતિ, નવરાત્રી, દશેરા અબે દિવાળી  જેવા તહેવાર સાથે નવા ખલનાયકો નવા રોમાંચ સાથે સ્થાનો levama આવ્યા છે. supr કોપ અને બૉલીવુડ બ્લોકબ્લસ્ટર ફિલ્મ સિંઘમ થી પ્રેરિત લિટલ સિંઘમ 21 એપ્રિલે લોન્ચ થયો હતો. આને 5-11વર્ષના બાળકોને ધ્યનમાં રાખીને બનાવવામાં આવ્યો છે.

(4:52 pm IST)