Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

શ્વેતા બચ્ચને અભિષેક - ઐશ્વર્યાની દુશ્મન કરિશ્મા સાથે કરી લીધી દોસ્તી

મુંબઈ તા. ૧૨ : બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન થોડા દિવસો પહેલા જ કરિશ્મા કપૂર સાથે જોવા મળી હતી. શ્વેતાની કલોથિંગ લાઈનના લોન્ચિંગ પ્રસંગે આ બંને વચ્ચેનું બોન્ડિંગ સ્પષ્ટ જોઈ શકાતું હતું. એવું કહેવાય છે કે કરિશ્મા કપૂર અભિષેકની એકસ-ગર્લફ્રેન્ડ છે અને બંનેના લગ્ન નક્કી જ હતાં, પણ કોઈ કારણસર એ શકય બન્યું ન હતું. યારથી અભિષેક અને કરિશ્મા એકબીજાની સામે આવવાનું સતત ટાળે છે. (૨૧.૨૫)

(3:35 pm IST)