Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

પ્રિયંકા સાથે સગાઈ બાદ નિક જોનસની એક્સ ગર્લફ્રેન્ડે કહી નાખી મોટી વાત

મુંબઈ :બોલીવુડ બ્યુટી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની મુંબઇમાં સગાઇ બાદ આવનારા ટૂંક સમયમાં લગ્ન કરવાના છે. નિક જોનસની પૂર્વ પ્રેમિકા ઓલીવિયો કલ્પોએ કહ્યું કે તે પ્રિયંકા ચોપડા સાથે પોતાના પૂર્વ પ્રેમીની સગાઈને લઈને ખુબ ખુશ છે. મને લાગે છે કે કોઈ પણ સમયે, કોઈ પણ સમયે પોતાના પ્રેમને પામી શકે છે. ઓલિવિયો કલ્પો અને નિકની રિલેશનશિપ 2015માં સમાપ્ત થઈ હતી.

(7:46 pm IST)