Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

મનોજ બાજપાઈને આ ફિલ્મ માટે મળ્યો બેસ્ટ એક્ટરનો એવૉર્ડ

મુંબઈ: દીપેશ જૈનની 'ગલી ગુલિયા' સાત સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે અને ફિલ્મ માટે મનોજ બાજપાઈને ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ  મેલબર્ન માં બેસ્ટ એક્ટરનો એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મનોજ બાજપાઈએ કહ્યું કે પુરસ્કાર જીતીને હું ખુબ ખુશ છું અને એવૉર્ડ પણ ત્યારે મળ્યો જયારે બોલીવુડમાં ઘણા એવા સારા કલાકરો છે જેનમું કામ ખરેખર પ્રશંસાને લાયક છે.

(5:01 pm IST)