Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

મારૂ એકટ્રેસ બનવા પાછળનું કારણ કરીના કપુર હતીઃ કિયારા આડવાણી

        ફિલ્મ કબીરસિંહની અભીનેત્રી કિયારા આડવાણીએ કહ્યં છે કે કરીના કપુર સૌથી ખૂબસુરત મહિલાઓમાંથી એકમ છે. વાસ્તવમાં તે આમાંથી એક છે. જેને લઇ હુ એકટ્રેસ બની.

 

         એમણે કહ્યું કરીનાના અભિનયમાં દરેક ફિલ્મની સાથે નિખાર આવે છે તે વાઇનની જેમ છે જેનો સ્વાદ સમયની સાથે બહેરત થતો જાય છે.

         કિયારા આડવાણીએ કહ્યંુ કરીનાની ફિલ્મો જોઇને મોટી થઇ છુ.

(10:50 pm IST)