Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

'લાયન કિંગ' માં એક સીન બીજી વખત ડબ કર્યો, આર્યન અને મારો અવાજ એક જેવો લાગતો હતોઃ શાહરૂખની ટિપ્પણી

         ધ લાયન કિંગ ના હિંદી વર્જનમાં પોતાના પુત્ર આર્યન ખાન સાથે ડબીંગને લઇ શાહરુખખાનએ કહ્યું કે એમણે એક સીન માટે બીજી વખત ડબ કરવુ પડયુ હતુ કારણ બંનેનો અવાજ ખુબજ એક જેવો લાગતો હતો

         એમણ કહ્યુ એક પિતા હોવાના નાતે આ બેહદ ખાસ અને દિલને સ્પર્શી લેનાર હતુ. કયારેય નહોતું વિચાર્યુ બંનેનો અવાજ આટલો મળતો આવતો હશે.

(10:49 pm IST)