Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

આ ફિલ્મને જીવનની ખાસ ફિલ્મ માને છે ફરહાન અખ્તર

મુંબઈ: ભરતીય એથ્લીટ મિલ્ખા સિંહની જીવન પર બનેલ ફિલ્મ ' ભાગ મિલ્ખા ભાગ'ની રીલીઝને વર્ષ પુરા થઇ ગયા છે ફિલ્મમાં મિલ્ખા સિંહનું પાત્ર ભજવનાર અભિનેતા ફરહાન અખ્તરે ટિવટર પર ફિલ્મ વિશે લખ્યું કે છે કે ફિલ્મે તેનું જીવન બદલી નાખ્યું હતું,

ફિલ્મના વર્ષ પુરા થતા ફરહાને ટ્વિટર પર કહ્યું કે ભાગ મિલ્ખા ભાગ વર્ષ પુરા થઇ ગયા અને ફિલ્મે મારા જીવનને બદલી નાખ્યું છે રાકેશ ઓમપ્રકાશ મહેરા દ્વારા નિર્દેશિત, ફિલ્મ મિલ્ખા સિંહના જીવન પર આધારિત છે. મિલ્ખા રાષ્ટ્રીય ચેમ્પિયન રનર અને ઓલિમ્પિયન છે. સોનમ કપૂર, દિવ્યા  દત્ત, મિષા શફી, પવન મલ્હોત્રા અને આર્ટ મલિક પણ હતા.

(5:57 pm IST)