Gujarati News

Gujarati News

News of Saturday, 13th July 2019

રેડ સ્ટેપલ્સ ગાઉનમાં કરીનાએ કરાવ્યું ફોટોશૂટ: સોશિયલ મીડિયા પર શેયર કરી તસવીરો

મુંબઈ: અભિનેત્રી કરીના કપૂર ખાન ફેશન અને ફિટનેસને લઈને ખુબ ચર્ચા હોય છે. તાજેતરમાં તેને કરાવેલ ફોટોશૂટના લીધે ફરી એકવાર કરીના મીડિયા માં ચર્ચામાં આવી છે. તેને સોશિયલ મીડિયામાં તાજેતરમાં કરાવેલ ફોટોશૂટના ફોટોસ શેયર કર્યા છે જેમાં તે ખુબ સુંદર અને સેક્સી દેખાઈ રહી છે. ફોટોમાં કરીનાએ રેલ કલરનું ઓફ શોલ્ડર સ્ટેપલ્સ ગાઉન ફેલરયુ છે. સાથે કરીનાએ લાઈટ મેકઅપ કરેલ છે.

(5:49 pm IST)