Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલબર્નમાં રજૂ થશે રાની મુખર્જીની ફિલ્મ 'હિચકી'

મુંબઈ: અભિનેત્રી રાની મુખર્જીની ફિલ્મ હિચકીનું સ્ક્રીનિંગ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઓફ મેલ્બર્ન ખાતે થવાનું છે.

ફિલ્મ મહોત્સવ 10 ઑગસ્ટના શરૂ થશે અને 22 ઑગસ્ટ સુધી ચાલવાનું છે. હિચકી ફિલ્મ 11 ઑગસ્ટના રજૂ થવાની છે. ફિલ્મના નિર્દેશક  સિધાર્થ મલ્હોત્રાએ જણાવ્યું કે હિચકી એવા સમયે આવી રહી છે જયારે તે ખરેખર એક પ્રેરણાદાયક કહાની જરૂર છે જે અપને વિશ્વાસ અપાવે છે. કોઈ પણ કામ અશક્ય નથી. આ મોહત્સવમાં અમારી ફિલની સ્ક્રિન્ગ જોરદાર રહેશે।

(2:47 pm IST)
  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST

  • રાજકોટના શાપર વેરાવળમાં વધુ વરસાદને કારણે પાળ ગામની નદીમાં ઘોડાપુર:PGVCL ના અનેક થાંભલાઓ ધ્વસ્ત : મવડી ગામના લોકો નદીના ઘોડાપુરને જોવા ઉમટ્યા access_time 11:23 pm IST

  • રાજકોટ:ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ નજીક આવેલ મોતીસર ડેમ ઓવરફલો: પાટીયાળીથી રાજકોટ જતાં માર્ગ ઉપર નાલાનું ધોવાણ: ગોંડલના હડમતાળા ગામે ભારે વરસાદને કારણે ચેકડેમો તૂટ્યાં:ગોંડલના રાણસીકી ગામની કમોતડી નદીમાં પુર સાથે બે કાંઠે access_time 11:23 pm IST