Gujarati News

Gujarati News

News of Friday, 13th July 2018

ફિલ્મ રિવ્યૂ : સૂરમા : નાની-નાની વાતોમાં હાર માનનારાઓને ચાનક ચડાવે છે ફિલ્મ

ફિલ્મ સૂરમાની વાત ભારતની રાષ્ટ્રીય રમત હોકીની રાજધાની મનાતા શાહાબાદથી શરૂ થાય છે. 1994ની પૃષ્ઠભૂમિમાં સંદીપ સિંહની સ્ટ્રગલ દર્શાવાઇ છે. લેખક-નિર્દેશક શાદ અલીએ ફિલ્મના ફર્સ્ટ હાફમાં સંદીપની હૉકી પ્લેયર બનવાની વાર્તા દેખાડી છે. ફિલ્મની નબળાઇ એ જ છે કે તેમાં હોકીની રમતના અનેક દ્રશ્યો હોવા છતાં તમને થ્રિલ અનુભવાતી નથી., ફિલ્મ હાર માની જનારા માટે પ્રેરણા આપે છે.

(12:27 pm IST)