Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સૈફ-સારા સાથે કરી શકે છે ફિલ્મ: ભજવશે પિતા-પુત્રીની ભૂમિકા !

 

મુંબઈ :રીયલ લાઈફના પિતા-પુત્રી સૈફ અલી ખાન અને સારા અલી ખાન કોઈક ફિલ્મમાં પિતા-પુત્રીનો રોલ ભજવે એવી ચર્ચા છે. ફિલ્મ કોમેડી હશે અને પિતા-પુત્રી પરના સંબંધ પર આધારિત હશે. ફિલ્મ દ્વારા દિગ્દર્શક સમાજને એક સારો સંદેશ પણ આપવા માગે છે.

 

  એક અહેવાલ અનુસાર સૈફ અને સારા અલી ખાન નીતિન કક્કડ દિગ્દર્શિત ફિલ્મમાં ચમકશે. નીતિન કક્કડે સૈફ અને સારાનો સંપર્ક કર્યો હતો.

(12:58 am IST)