Gujarati News

Gujarati News

News of Thursday, 13th June 2019

અભિનેતા વિવાન ભટેના બન્યો પુત્રીનો પિતા

મુંબઈ: અભિનેતા વિવાન ભટનાના 9 ઘરે જૂનના રોજ લક્ષ્મીજી પધાર્યા છે. વિવાનની પત્ની નિખિલએ પુત્રીને જન્મ  માહિતી વિવાને સોશિયલ  મીડિયા દ્વારા ફેન્સેને આપી છે. વિવાને અનોખા અંદાજમાં સોશિયલ એકાઉન્ટ પર પુત્રીના જન્મની માહિતી આપતા લખ્યું કે મારા ઘરે પુત્રીનો જન્મ એક રોમાંચિત અંદાજમાં થયો છે જે હું તમને ગેમ ઓફ થ્રોનના અંદાજમાં જણાવીશ.

(4:42 pm IST)
  • લાઠી-ખાંભામા ૧, અમરેલીમા અડધો ઇંચ :અમરેલી જીલ્લામાં વાવાઝોડાની અસરથી જનજીવન ઠપ્પ access_time 3:47 pm IST

  • ભરૂચમાં દરિયા કિનારેથી તંત્ર દ્રારા હાઇ એલર્ટનું સિગ્નલ હટાવી લેવાયુ : ભરૂચ બંદર પરથી હાઇ અલર્ટનું સિગ્નલ હટાવી લેવાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો: વાયુ વાવાઝોડાને કારણે ભરૂચ દરિયાનાં કિનારે વસતા 40 ગામોનાં લોકોને સાવધ કરાયા હતા. access_time 1:26 am IST

  • જેતપુરમાં આખો દિવસ વાદળછાંયુ વાતાવરણ રહ્યા બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ access_time 4:29 pm IST