Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

નિક જોનાસના ફેમિલી-વેડીંગમાં જોવા મળી પ્રિયંકા ચોપડા

પ્રિયંકા ચોપડા ન્યુ  જર્સીમાં આવેલી એટલાન્ટિક સિટીમાં તેનાકહેવાતા બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે જોવા મળી હતી. પ્રિયંકા અમેરિકન સિંગર-એકટર નિકને ડેટ કરી રહી હોવાની ચર્ચા છે. તેઓ  છેલ્લા ઘણા સમયથી એક બીજાની સાથે જોવામળી રહ્યા છે. નિક કરતાં  પ્રિયંકા દસ વર્ષ મોટી છે. આ વેડિંગ દરમ્યાન પ્રિયંકા પહેલી વાર નિકનો હાથ પકડીને ચાલતી દેખાઇ હતી. વેડિંગ દરમ્યાન તે નિક સાથે મસ્તી કરતી પણ જોવા મળી હતી અને તેનો હાથ પકડીને બેઠેલી દેખાઇ હતી. તેઓ તેમની રિલેશનશિપનો સ્વીકાર નથી કરી રહ્યા. પરંતુ ફોટો પરથી કહેવું મુશ્કેલ નથી.(૩.૧)

(9:59 am IST)
  • રાજસ્થાનમાં ભાજપના પૂર્વ નગરસેવિકાનો આપઘાત : બૂંદીના ભાજપના પૂર્વ નગરસેવિકા મમતા વર્માએ ઘરકંકાસથી કંટાળીને ગળેફાંસો ખાદ્યો : ઇન્દિરા કોલોનીમાં રહેતા મમતાએ સાડીનો ફાસો બનાવી આપઘાત કર્યો : તેના પુત્ર સાથે ઝઘડો થતા અંતિમ પગલું ભર્યું access_time 11:52 pm IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • પત્રકાર ગૌરી લંકેશની હત્યા મામલે વધુ એક શંક્સ્પદની ધરપકડ :હત્યારો હોવાની અટકળો પોલીસ ફગાવી:કર્ણાટક પોલીસની SIT એ કહ્યું કે તેણે રાજ્યના બિજાપુર જિલ્લાના સિંદગીથી 36 વર્ષના પરશુરામ વાઘમારેને ઝડપી લીધો છે access_time 1:23 am IST