Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

છેલ્લેમાં જે ઇચ્છતી હતી તે કર્યુ, ૨ વર્ષ પછી દાઢી કરીઃ મધર્સ ડેના અવસર પર માધવનની ટિપ્પણી

એકટર આર.માધવનએ ''મધર્સ ડે''ના અવસર પર રવિવારના પોતના એક તસ્વીર ઇંસ્ટાગ્રામ પર શેયર કરતા લખ્યું હેપી મધર્સ ડેમાં છેલ્લે મે એકામ કર્યુ જેના માટે આપ મને કહી રહી હતી. બે વર્ષે પછી દાઢી કરી પોતાની આગામી ફિલ્મ ''રોકેટ્રીઃ દ નંબી ઇફેકટ''ને લઇ એમણે લખ્યું યુવા નંબી નારાયણન ફ્રાંસ જવા માટે તૈયાર છે.

(11:25 pm IST)
  • ગુજરાતના બે જજોની ચીફ જસ્ટીસ તરીકે નિમણૂંક : અકિલ કુરેશીને મધ્યપ્રદેશ હાઇકોર્ટના ચીફ જસ્ટીસ બનાવાયાઃ ડી.એન.પટેલને દિલ્હી હાઇકોર્ટમાં ચીફ જસ્ટીસ તરીકે નિયુકત કરવામાં આવ્યા છે access_time 3:48 pm IST

  • જમ્મુ-શ્રીનગર હાઇવે પર ફસાયેલા બિન સૈન્ય વાહનોને આગળ વધવાની મળી મંજૂરી :કાશ્મીરને દેશના અન્ય હિસ્સા સાથે જોડતા 270 કિલોમીટર લાંબો રાજમાર્ગ દરેક ઋતુમાં ચાલુ રહેવાવાળો એકમાત્ર માર્ગ છે access_time 1:09 am IST

  • જન્મ દિવસની ઉજવણીમાં ફોર્મ સ્પ્રે અને સેલોટેપના ઉપયોગ કરવા ઉપર સુરતના પોલીસ કમિશનરે પ્રતિબંધ લગાવ્યો access_time 12:57 am IST