Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અદનાન સામીએ પુત્રીને જન્મદિવસ પર આપ્યું 3 લાખનું સ્ટ્રોલર

મુંબઈ: ગાયક અન્નદાન સામીએ જાણીતી બ્રિટિશ ઓટોમોબાઇલ નિર્માતા  કંપની એસ્ટન માર્ટિન દ્વારા બનાવામાં આવેલ એક સ્ટ્રોલે 3 લાખનું ખરીદેને તેની પુત્રીના જન્મદિવસ પર ભરેટમાં આપ્યું છે. અદનાને કહ્યું કે તે તેની બે વર્ષની પુત્રી મેડિનાને તેના જન્મદિવસ પર એક ખાસ સ્ટ્રોલર ભેટમાં આપવા માંગતો હતો અને તેને આ સ્ટ્રોલર ભેટમાં આપ્યું છે.

(5:57 pm IST)