Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

દિશાને સારી મિત્ર માને છે ટાઇગર શ્રોફ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ટાઇગર શ્રોફ ને દિશા પટાની વચ્ચે સારી મિત્રતા છે. ટાઇગર અને દિશા ની જોડી વર્ષ 2016માં સૌથી પહેલા બેફિકરે ગીતમાં જોવા મળી થી અને ત્યાંથી તેઓવચ્ચે રોમાંસ હોવાની વાતો ચર્ચાઈ રહી છે. આ બન્ને ઘણી વખત સાથે ડિનર કરતા જોવા મળ્યા છે. ટાઈગરે પહેલી વખત મીડિયા સામે દિશા સાથેના રિલેશનને લઈને વાત કરતા કહ્યું કે દિશા મારી સૌથી સારી મિત્ર છે.

(5:56 pm IST)