Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

'તાનાજી'માં થઇ સુનિલ શેટ્ટીની થઇ એન્ટ્રી

મુંબઈ: સુનિલ શેટ્ટી એક લાંબા સમયથી ફિલ્મો અને ફિલ્મોની ખબરથી દૂર હતો. તેની છેલ્લી ફિલ્મ એ જેન્ટલમેન હતી જેમાં તેને સિર્ધાર્થ મલ્હોત્રાના અને જેકલીન સાથે કામ કર્યું હતું। અને ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. હવે એવા સમાચાર મળ્યા છે કે સુનિલ શેટ્ટી અજય દેવગણના પ્રોડક્શન માં બની રહેલ પિરિયડ ફિલ્મ તાનાજીમાં જોવા મળશે। આ ફિલ્મ મહારાષ્ટ્રના એક સ્વત્રંત્ર સેનાની પર આધારિત ફિલ્મમાં છે જેમાં અજય દેવગણ અને કાજોલ  તથા વિલનમાં સૈફ અલી ખાન નજરે પડશે. આ ફિલ્મ 2020માં રિલીઝ થવાય છે. આ ફિલ્મ સિવાય સુનિલ શેટ્ટી ફિલ્મ હેરાફેરીની ત્રીજી સિરીઝમાં જોવા મળશે જેનું શૂટિંગ પણ ટૂંક સમયમાં શરૂ થઇ જશે.

(5:53 pm IST)