Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

નિકએ પ્રિયંકાને આપી મર્સિડીઝ મબૈકઃ પ્રિયંકાએ નામ રાખ્યુ 'એકસ્ટ્રા ચોપડા જોનસ

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ  પતિ નિકબ જોનસ દ્રારા ભેટમા આપેલ નવી કાર ર્મીસડીઝ મેબૈકની તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેયર કરતા લખ્યુ રજુ છે એકસ્ટા ચોપડા જોનસ લગભગ રૂ. ર.પ કરોડની આ કાર મળવા માટે પ્રિયંકાએ લખ્યુ જયારે પતિ નંબર ૧ બને છે સૌથી સારા પતિ.

(12:09 am IST)