Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

ઇઝન્ટ ઇટ રોમેન્ટિક?

પ્રિયંકા ચોપડા જોનસ ગઇકાલે લોસ એન્જલસમાં તેની હોલીવુડની ફિલ્મ 'ઇઝન્ટ ઇટ રોમેન્ટિક'ના પ્રીમિયરમાં હાજર હતી. તેની સાથે તેનો પતિ નિક જોનસ પણ હાજર હતો. તેઓ બન્ને ફોટો માટે પોઝ આપી રહ્યાં હતાં. ફોટોગ્રાફરે જયારે પ્રિયંકાના સોલો ફોટો માટે ડિમાન્ડ કરી ત્યારે નિક તેને કિસ કર્યા બાદ ત્યાંથી સાઇડ પર ખસી ગયો હતો.(૧.૮)

(3:56 pm IST)