Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

સારા અલી ખાનની દરિયાદિલી : મંદિરમાંથી નીકળતી વેળાએ એક વ્યક્તિએ પૈસા માંગતા સારાએ કરી મદદ : આપ્યા રૂપિયા

કારમાં સાથે રહેલાને મદદ કરવા કહીને તેની પાસેથી રૂપિયા લઈને સારઅલીએ એ વ્યક્તિને પૈસા આપ્યા

બોલીવુડ એક્ટ્રેસ સારા અલી ખાન થોડાક દિવસો અગાઉ પોતાની મા અમૃતા સિંહની સાથે મુંબઇના એક મંદિરમાં સ્પોટ થઇ હતી. એનો આ વીડિયા એના પ્રશંસકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

સારા અલી ખાનનો એક વિડિઓ વાયરલ થઇ રહ્યો છે. એમાં એ એક મંદિરમાંથી બહાર નિકળતી જોવા મળી રહી છે.

સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવેલા સારા અલી ખાનના આ વીડિયોમાં એ મા અમૃતા સિંહની સાથે મુંબઇ સ્થિત જૂહુના મુક્તેશ્વર મંદિરથી બહાર નિકળી રહી છે. ત્યારબાદ એ કારમાં બેસી જાય છે. જેવી કારન દરવાજો બંધ કરવાની હોય છે, ત્યારે જ એક વ્યક્તિ એની પાસેથી પૈસા માંગે છે

 સારા અલી ખાન કારમા સાથે રહેલાને મદદ કરવાનું કહે છે અને તેની પાસેથી પૈસા લઇને પેલા વ્યક્તિને આપે છે સોશિયલ મીડિયામાં આ વિડિઓ ખુબ પસંદ કરાઈ રહયો છે અને સારા અલી ખાનની દરિયાદિલીના સૌ વખાણ કરે છે

(10:44 pm IST)
  • દુબઈ શરજાહ સહિત યુનાઈટેડ આરબ અમીરાતમાં ઠેર ઠેર વરસાદ- કરા રવિવારે પણ પડયા છેઃ સતત ૩ દિવસથી વરસાદી માહોલ છે access_time 12:56 pm IST

  • સમલૈંગિક લગ્ન ધરાવતો અને એચઆઇવી ગ્રસ્ત હોવા છતા આ બાબત છુપાવીને લગ્ન કરી લીધા : અમદાવાદની યુવતીએ જમાલપુરના યુવક સામે નોંધાવી પોલીસ ફરિયાદ લગ્ન થયાને 8 દિવસ થયા બાદ પણ પતિ પત્ની વચ્ચે કોઈ પણ જાતના સંબંધ ન હોવાથી નણંદને કરી વાત : સાસરિયાએ ત્રાસ આપવાનું કર્યું શરૂ : અંતે તબીબી રિપોર્ટમાં ભાંડો ફૂટ્યો access_time 12:36 am IST

  • ભાજપના રાજમાં મુસ્લિમો સાથે ભેદભાવભર્યા વ્યવહાર : માણસો જેવો વ્યવહાર નહિ પરંતુ તેમની સાથે કીડા-મકોડા જેવો વ્યવહાર : ઓલ ઈન્ડિયા ડેમોક્રેટિક ફંડ (AIUDF)ના પ્રમુખ અને લોકસભા સાંસદ બદરુદ્દીન અજમલનો મોટો આરોપ : બદરુદ્દીન અજમલે કેન્દ્ર કરકાર પર સીધો હુમલો કરતા મુસ્લિમો સાથે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો access_time 12:43 am IST