Gujarati News

Gujarati News

News of Saturday, 13th January 2018

કરણ-કંગનાની દુશ્મનીનો આવ્યો અંત?

મુંબઇ તા. ૧૩: કરણ જાહર અને રોહિત શેટ્ટીના શો ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટાર્સના સ્ટેજ પર કંગના રનોટ હાલમાં જ જાવા મળી હતી. કરણના શો કોફી વિથ કરણમાં કંગનાએ હાજરી આપી હતી ત્યારથી તેમની દુશ્મનીની શરૂઆત થઇ હતી. કંગનાએ તેના શોમાં તેને મૂવી માફિયા કહ્ના હતો અને બોલીવુડમાં સગાવાદ માટે જવાબદાર પણ ગણાવ્યો હતો. જાકે ઇન્ડિયાઝ નેકસ્ટ સુપરસ્ટાર્સના સ્ટેજ પર કંગના અને કરણ એકબીજાને ભેટી રહ્નાં હોવાથી તેમની દુશ્મનીનો અંત આવ્યો કે નહીં એ તો સમય જ બતાવશે.

 

(2:47 pm IST)