Gujarati News

Gujarati News

News of Wednesday, 12th December 2018

'ફૉબ્સ ઇન્ડિયા'ની યાદીમાં સામેલ થઇ આ સંસ્કારી વહુ

મુંબઈ: ફોબ્સ ઇન્ડિયાની 2018ની સેલેબ્રીટી લિસ્ટમાં એક નવું નામ સામે આવ્યું છે આ લિસ્ટમાં સલમાન ખાન 253 કરોડ રૂપિયાની કમાણી કરીને જ્યાં પહેલા નંબર પર છે ત્યાં જ 7 કરોડ 80 લાખની કમાણી કરીને ટીવી સ્ટાર અભિનેત્રી દિવ્યાંકા ત્રિપાઠી 94માં સ્થાન પર છે. દિવ્યાંકાને તાજતરમાં ફિલ્મની ઓફર પણ થઇ છે. પેપર લીક બનનાર ફિલ્મમાં દિવ્યાંકા જોવા મળવાની છે.

 

(5:52 pm IST)