Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

અનુષ્કા અને મારા વચ્ચે કોઇ પ્રતિસ્પર્ધા નથીઃ વિરાટ કોહલી

વિરાટ અને પત્ની અનુષ્કા શર્માએ પોત-પોતાની ફેશન બ્રાન્ડને લઇને ભારતીય ક્રિકેટ કેપ્ટન કોહલીએ જણાવ્યું કે મારા અને અનુષ્કા વચ્ચે કોઇપણ પ્રકારની પ્રતિસ્પર્ધા નથી. કોહલીએ કહ્યું કે તે (અનુષ્કા) આ ક્ષેંત્રમાં લાંબા સમયથી કામ કરે છે. અને તેને પોતાને ખબર છે કે તે શું કરે છે.

(11:36 pm IST)