Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

પ્રિયંકાના મંગેતર નિક જોનસએ શેયર કરી પોતાની બેચલર પાર્ટીની તસ્વીરો

પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનસએ પોતાની બેચલર પાર્ટીની તસ્વીરો સોશ્યલ મીડીયા પર શેયર કરી છે. એક તસ્વીરમાં નિક કુજ ઉપર સતેલ દેખાય છે. જેની સાથે એમણે લખ્યું છે કે બેચલર પાર્ટી વીકેન્ડ અધિકારીકની જેમ ચાલે છે. આ પહેલા પ્રિયંકાએ પણ બેચલર પાર્ટી કરી હતી. જેમાં પરિણિતી ચોપડા સહીત ઘણી સેલિબ્રિટીઓ સામેલ થયેલ હતી.

(11:30 pm IST)