Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

જાહેરમાં ગર્લફ્રેન્ડ ગેબ્રિયાલનો હાથ પકડી ડિનર ડેટ પર સપોર્ટ થયો અર્જુન રામપાલ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અર્જુન રામપાલ અત્યારે ગેબ્રિના સાથે પોતાના રિલેશનને લઈને ઘણો ચર્ચામાં છે અત્યારે એક તસ્વીર સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે જેમાં અર્જુન રામપાલ ગર્લડફ્રેન્ડ ગેબ્રીરીલાનો હાથ પકડીને ડિનર ડેટ પર જતો જોવા મળી રહ્યો છે. ડિનર ડેટ પર ગેબ્રીરિલાએ ટ્રાઉઝર સાથે સ્પોર્ટ બ્રા પહેલી હતી જયારે અર્જુન રામપાલ બ્લેક ટ્રાઉઝર સાથે મરૂન કલરની ટી શર્ટ પહેરી હતી.

 

 

(2:27 pm IST)