Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

સ્ટાર પ્લસ પર 18 નવેમ્બરના થશે ફિલ્મ 'સ્ત્રી'નો વર્લ્ડ ટીવી પ્રીમિયર

મુંબઈ: નિર્દેશક અમર કોશિકની સત્ય ઘટના પર આધારિત હોરર કોમેડી ફિલ્મ 'સ્ત્રી'નું વર્લ્ડ ટેલિવિઝન પ્રીમિયર 18 નવેમ્બરના બપોરે 1 વવાગે સ્ટાર પ્લસ પર યોજાવવાનો છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ અને શ્રધા કપૂર લીડ રોલમાં નજરે પડે છે. આ ફિલ્મ માત્ર 20 કરોડના બજેટમાં તૈયાર થઇ છે. પણ તેને બોક્સ ઓફિસમાં 120 કરોડની કમાણી કરી છે. જો તમે આ ફિલ્મને થિયેટરમાં જોઈ નથી તો ટેલિવિઝન પર જરૂર જોવાનું ચુક્સો નહીં. મળતી માહિત અનુસાર આવતા મહિને આ ફિલ્મ સ્ટાર ગોલ્ડ પર રિલીઝ થવાની છે.

 

(2:26 pm IST)