Gujarati News

Gujarati News

News of Saturday, 12th October 2019

પ્રિયંકા ચોપરાની ઈચ્છા જેમ્સ બોન્ડનો રોલ કરવાની

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડા સિલ્વર સ્ક્રીન પર ફીમેલ જેમ્સ બોન્ડની ભૂમિકા ભજવવા માંગે છે.પ્રિયંકા ચોપડાએ અત્યાર સુધી ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્રો ભજવ્યાં છે. પ્રિયંકાએ માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ હોલીવુડની ફિલ્મોમાં પણ લોકોને પ્રભાવિત કર્યા છે. એવું કહેવામાં આવે છે કે પ્રિયંકા જેમ્સ બોન્ડ સિરીઝની ફિલ્મોની મોટી ચાહક છે અને તે પહેલી મહિલા જેમ્સ બોન્ડ બનવા માંગે છે.

(5:26 pm IST)