Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

અભિનેત્રી એલીસા મિલાનોએ સૌપ્રથમ ''મી ટુ'' ટવીટ કરી યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવેલ

''મી ટુ'' મુવમેન્ટની શરૃઆત અમેરીકી મહીલા તરાકા વર્ક એ  યૌન શોષણ પીડીતાઓની સહાયત માટે ર૦૦૬ માં કરી હતી. જયારે ૧૯૯૭ મા ૧૩ વર્ષીય પીડીતા સાથે વાતચીતમાં બર્ક એ કહ્યું હતુ '' મી ટુ''( મારી સાથે પણ થયેલ) આની ચર્ચા પાછલા વર્ષે મળેલ અભિનેત્રી એલિસા મિલાનોને મી ટુ  ટવિટ કરી યૌન શોષણ વિરુદ્ધ અવાજ ઉઠાવેલ.

(12:41 am IST)
  • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા ડોકટર પર દુષ્કર્મ મામલો: સેસન્સ કોર્ટે આરોપી ડોકટરની જામીન અરજી ફગાવી:ડો.સચિનસિંગની જામીન અરજી ફગાવી દેવાઈ access_time 5:41 pm IST

  • સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલમાં ગાબડા પડવાની ઘટના યથાવત:પાટડી તાલુકાની પળોજણ : સુરેન્દ્રનગરના જેનાબાદ અને રસુલાબાદ વચ્ચે કેનાલમા ગાબડુ:ઝીઝુવાડા શાખા કેનાલમા પડયુ ગાબડું:આજુબાજુ ખેતરોમાં ફરી વળ્યું પાણી.:કેનાલમાં ગાબડુ પડતા હજારો લીટર પાણીનો વેડફાયુ :કપાસના પાકને નુકશાન access_time 5:42 pm IST

  • જૂનાગઢ-વંથલીના બરવાળા નવલખી રોડ પરથી પોલીસે રેતી ભરેલ ઓવરલોડેડ નવ ડંપર ઝડપી પાડયા :તમામને મેમો ફટકાયોઁ access_time 11:16 pm IST