Gujarati News

Gujarati News

News of Friday, 12th October 2018

માતા વૈષ્ણવીદેવીના દર્શન કરવા પહોંચી સારા અલી ખાન

મુંબઈ: બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન અને અમૃતા સિંહની પુત્રી સારા અલી ખાને સોશિયલ મીડિયા પર માતા વૈષ્ણવી દેવીના દર્શન કર્યાના ફોટોસ શેયર કર્યા છે ફોટોમાં સારાએ ડ્રેસ પહેલો છે જેમાં તે ખુબ સિમ્પલ લાગી રહી છે. સિવાય તેને પોતાનું એક વિડિઓ પણ શ્યેર કર્યો છે. વિડીઓમાં સારા ઘોડા પર સવાર થઈને માતા વૈષ્ણવીના દર્શન કરવા જઈ રહી છે. સરના અંદાજને તેને ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

 

 

(5:13 pm IST)