Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

આયુષ્માન-નુસરતની ફિલ્મ 'ડ્રિમ ગર્લ'નું ગીત 'ગટ ગટ' રિલીઝ

મુંબઈ: આયુષ્માન ખુરાનાની આગામી ફિલ્મ 'ડ્રીમ ગર્લ' ના રાધે રાધે, દિલ કા ટેલિફોન, ધગલા લગાલી, ઇક મીટ જેવા બેક ટુ બેક હિટ ગીતો સાથે દર્શકોનું મનોરંજન કર્યા બાદ હવે પાંચમું ગીત "ગટ ગટ" રિલીઝ થઈ ગયું છે.તમને જણાવી દઈએ કે એક પંજાબી પાર્ટી નંબરનું ગીત છે અને તમને તમારી ધૂનમાં ડાન્સ કરશે.ડ્રીમ ગર્લનું નિર્દેશન રાજ શાંડિલ્ય દ્વારા કરવામાં આવ્યું છે અને એકતા કપૂરની બાલાજી ટેલિફિલ્મ્સ શોભા કપૂર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું છે.આયુષ્માન ખુરના અભિનીત ફિલ્મ 13 સપ્ટેમ્બર 2019 ના રોજ રીલિઝ થવાની તૈયારીમાં છે.

 

(5:16 pm IST)
  • મર્જર સામે બેંક યુનિયનોનું એલાન-એ-જંગઃ ૨૫થી ૨૭ સપ્ટેમ્બર હડતાલ ઉપર જવા ૪ યુનિયનોએ લીધો નિર્ણયઃ માસાંતે પાંચ દિવસ કામકાજ ખોરવાશેઃ નવેમ્બરમાં અનિશ્ચિત મુદ્દતની હડતાલની ચેતવણી access_time 4:03 pm IST

  • અમદાવાદ : સિવિલ હોસ્પિટલના કેન્સર વિભાગમાં લાગી આગ: ફાયરની 4 ગાડી ઘટના સ્થળે દર્દીઓને સલામત જગ્યાએ ખસેડવામાં આવ્યા access_time 1:02 am IST

  • વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટ સોગાદોથી ડ્રોઈંગ રૂમને સજાવવાની તક : 14 સપ્ટેમ્બરથી 3 ઓક્ટોબર 2019 દરમિયાન 2772 વસ્તુઓની ઓનલાઇન નીલામી : છેલ્લા 6 માસ દરમિયાન મળેલી ચાંદીની તલવાર ,મૂતિઓ , થ્રી ડી ઇમેજ ,સહીત દુર્લભ વસ્તુઓ વધુમાં વધુ કિંમત ચૂકવનારને અપાશે access_time 8:08 pm IST