Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

ફિલ્મ રિવ્યૂ: લવ સોનિયા:માનવ તસ્કરીને નવા ઢંગથી રજૂ કરતી સંવેદનશીલ ફિલ્મ

મુંબઈ :નિર્માતા-નિર્દેશક તબરેજ નૂરાનીએ લવ સોનિયા' ફિલ્મથી પહેલીવાર નિર્દેશમાં હાથ અજમાવ્યો છે. આ સ્ટોરી સત્ય ઘટનાઓ પર આધારિત છે, જે 7-8 વર્ષનાં રિસર્ચ બાદ બની છે. છેલ્લાં બે વર્ષમાં આ ફિલ્મ ઘણા બધા નેશનલ અને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં દર્શાવવામાં આવી છે, જ્યાં તેને પ્રશંસા મળી છે. માનવ તસ્કરી વિષય પર આ પ્રકારની માવજતવાળી ફિલ્મ જોવા જેવી છે.

(8:43 pm IST)