Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

સુરવીન ચાવલાને કોર્ટમાંથી નથી રાહત: 17 સપ્ટેમ્બરના થશે સુનવણી

મુંબઈ:બૉલીવુડ અને પોલીવુડની પોપ્યુલર અભિનેત્રી સુરવીન ચાવલા અને તેના પતિ સહિત ભાઈ સામે બે વર્ષ પહેલા રિલીઝ થયેલ ફિલ્મ 'નીલ બને સન્નાટા ' ના સહાયક નિર્માતાના પિતા દ્વારા 40 લાખની છેતરપિંડી કરવાના મામલે કેસ નોંધાયો છે.તેની જમાનત માટે દાખલ કરવામાં આવેલ અરજીની સુનવણી જીલ અને સેશન જજ પ્રિયા સુદની કોર્ટમાં થઇ હતી. સુરવીન ચાવલા તથા પતિને કૃતમાંથી રાહત મળી નથી. જજે મામલે વધુ સુનવણી માટે 17 સપ્ટેમ્બર તારીખ આપી છે.

(4:55 pm IST)
  • ઝુકીશ તો સમાજના વડીલો સમક્ષઃ સરકાર સામે નહિ ઝુકુઃ હું ઘોડો છું કદી થાકીશ નહીઃ સમાજના વડિલોના માન-સન્માન માટે મેં પારણા કર્યાઃ અમારી લડાઇ ગરીબ-મધ્યમવર્ગ માટેની છેઃ અમારી લડાઇ ખેડૂત માટેની છેઃ હું મુંગો બેસી રહેવા માંગતો નથીઃ ભાજપ-કોંગ્રેસથી અમને કશો ફરક પડતો નથીઃ સમાજના વડિલો અમારી સાથે છે. access_time 3:55 pm IST

  • ખેડુતોને પડતાં પર પાટું :DAP ખાતરમા ધરખમ ભાવવધારો:બનાસકાંઠામાં DAP ખાતરમા ધરખમ ભાવવધારો થતા ખેડૂતોમાં રોષ:1055 નાં ભાવ વધીને 1400 થયા :ચૂંટણી સમયે ભાવ ઘટાડા બાદ અચાનક જ વધારો ઝીંકાયો:એક બાજુ આવક ઘટી, બીજી બાજુ ભાવ વધ્યા:ખેડૂતોને બેવડો માર access_time 10:27 pm IST

  • સાબરકાંઠા:હિમતનગરના હાજીપુરા પાસે છોટા હાથી પલ્ટી ખાઈ જતા 2 લોકોના મોત: 10 ઘાયલ: જુના કપડાના વેપાર કરતા લોકો અમદાવાદ તરફથી હિમતનગર આવતા થયો અકસ્માત:ઘાયલોને હિમતનગર સિવિલ ખસેડાયા access_time 10:57 pm IST