Gujarati News

Gujarati News

News of Wednesday, 12th September 2018

વિદ્યા બાલનના પિતાને આવ્યું એટેક: હોસ્પિટલમાં દાખલ

મુંબઈ: બોલીવુડની અભિનેત્રી વિદ્યા બાલનના પિતા પી આર બાલનને હાર્ટ એટેક આવતા તેમને સારવાર માટે હિન્દુજા હોસ્પિટલમાં દખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેમની હાલતમાં હવે સુધાર છે.

વિધાન પિતા પી આર બાલન ડિજિકેબલના વાઇસ પ્રેસિડેન્ટ હૈન્જો રિયન્સ કોમ્યુનિકેશનના એક ભાગ છે. કંપની કેબલ ટેલિવઝન કંપની છે કંપનીનું નેટવર્ક 14 રાજ્યોના 46 શહેરોમાં ફેલાયેલ છે.

(4:55 pm IST)
  • જેતપુરમાં સાડી ઉદ્યોગો દ્વારા પ્રદુષણનો મુદ્દો:સાડી ઉદ્યોગને ત્રણ માસ માટે મળી રાહત:ડાઈંગ એસોસિએશને લેખિતમાં ખાતરી અપાતા GPCB એ લીધો નિર્ણય:GPCBએ પ્રદુષણની ખામીયો દૂર કરવા ત્રણ માસનો સમય આપ્યો:સાડી ઉદ્યોગોના ક્લોઝર પર GPCB એ ચાલુ કરવાનો હુકમ આપ્યો. access_time 11:02 pm IST

  • અમદાવાદ :એસ જી હાઇવે પર દૂધ ઢોળવાનો કેસ:સોલા પોલીસે કોગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને નોટિસ ફટકારી :આ કેસમાં અલ્પેશ ઠાકોરની કથિત સંડોવણીને લઈને આપવામાં આવી નોટીસ access_time 12:45 am IST

  • માત્ર ૩૫ ટકા ક્ષમતાએ ચાલતા ગુજરાત સરકારના પાવર પ્લાન્ટઃબીજી તરફ ટોરેન્ટનો ૩૫ વર્ષ જૂનો પ્લાન્ટ ૮૫ ટકા ક્ષમતાએ કામ કરે છે : ગુજરાત સ્ટેટ ઈલેકિટ્રસિટી કોર્પોરેશન લિમિટેડના મોટાભાગના પાવરપ્લાન્ટ ૩૫ ટકાથી ઓછી ક્ષમતાએ ચલાવવામાં આવી રહ્યા છેઃ પાવર સેકટરના નિષ્ણાતોનો અભિપ્રાયઃ ૩૦ વર્ષથી વીજ કંપનીઓ કાર્યરત છતાં વીજ ઉત્પાદન સાવ નીચલી સપાટી એ... access_time 3:35 pm IST