Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

જાણતી ન હતી કે આલિયા ગર્ભમાં છેઃ એક સીનમા ઘણી સીગારેટ ફુંકી હતીઃ આલિયા ભટ્ટની માતા સોની રાઝદાન

આલિયા ભટ્ટની માતા અને એકટ્રેસ સોની રાઝદાનએ બતાવ્યું છે કે ૧૯૯૩ માં ગુમરાહ ના શુટીંગ દરમ્યાન તે ગર્ભવતી હતી પણ એને આનો ખ્યાલ ન હતો.

એમણે આગળ કહ્યું અને તે સીન કર્યો હતો. જેમાં મે ઘણી સિગારેટ ફુંકી હતી એમના પતિ મહેશ ભટ્ટ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં શ્રીદેવી અને સંજયદત્ત મુખ્ય ભુમિકામા હતા.

સોની રાઝદાનએ કહ્યું મારી અત્યંત સરાહનીય ભૂમિકાઓમાંની એક હતી.

(11:05 pm IST)