Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

એફએચએમ ઇન્ડિયા મેગેજીન કવર પેજમાં જોવા મળ્યો તમન્ના ભટિયાનો સેક્સી લુક

મુંબઈ: અભિનેત્રી તમન્ના ભાટિયાએ તાજેતરમાં એક મેગેજીન માટે સીકસી ફોટોશૂટ કરાવ્યું જેના ફોટોઝ વાઇરલ થઇ રહ્યા છે. આ ફોટોશૂટ  એફએચએમ ઇન્ડિયા મેગેજીન માટે કરાવ્યું છે અને તમન્નાનો ફોટો કવર પેજ પર મુકવામાં આવ્યો છે. દક્ષિણ સિનેમામાં તમન્નાની ફિલ્મો સુપરહિટ છે તમના અને પ્રભુ દેવ જોડીને સ્ક્રીન પર ગમ્યું. 2005 માં તમન્નાએ મૂવી 'ચાંદ સા રોશન ચહેરા' સાથે બૉલીવુડમાં અભિનય કર્યો હતો.

(4:57 pm IST)