Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

માફિયાઓ-અંડરવર્લ્ડને પ્રોત્સાહિત કરવા કેમ ફિલ્મ બનાવે છે ?:સંજુ પર સંઘનો સવાલ

મુંબઈ :બૉલીવુડ અભિનેતા સંજયદત્તની બાયોપિક મનાતી ફિલ્મ સંજુ ખુબ જ હિટ નીવડી રહી છે બોક્સ ઓફિસમાં ધમાલ સર્જી રહી છે ત્યારે RSSના મુખપત્ર પાંચજન્યના તાજા અંકમાં 'સંજુ' ફિલ્મની ખુબ જ આલોચના કરવામાં આવી છે

 કવર સ્ટોરી 'કિરદાર દાગદાર'માં પૂછાયું છેકે, 'સંજુ બનાવવા પાછળ રાજકુમાર હિરાનીનો ઉદેશ્ય શું સંજય દત્તની છબીમાં ચાર-ચાંદ લગાવવાનો છે? કે બૉક્સ ઓફિસ પર પૈસા એકઠા કરવા? શું સંજયની જિંદગીમાં યુવાનોને શીખવા જેવુ છે? બોલીવુડ માફિયાઓ-અંડરવર્લ્ડને પ્રોત્સાહિત કરવા કેમ ફિલ્મ બનાવે છે?

(1:08 am IST)
  • ભરૂચ-સુરત નવસારી જળબંબોળ :ગીર-સોમનાથ પંથકમાં 9 ઇંચ ખાબક્યો access_time 9:22 pm IST

  • નવસારી: ભારે વરસાદના કારણે નવસારી નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર ખારેલ ગામ પાસે કારને અકસ્માત નડ્યો : અકસ્માતમાં બે યુવાનોના ઘટના સ્થળે મોત access_time 8:02 pm IST

  • નવસારીમાં ભારે વરસાદ: પૂર્ણા નદીની સપાટી 20 ફૂટે પહોંચી : ભયજનક સપાટી 23 ફૂટ : અંબિકા નદીની સપાટી 25 ફૂટે પહોચી : ભયજનક સપાટી 28 ફૂટ : બંને નદીઓ ભયજનક સપાટી નજીક access_time 7:19 pm IST