Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

સિંગાપોરમાં બાળકો સાથે વેકેશન માણતી માન્યતા

સંજયદત્ત અને તેની પત્ની માન્યતા તેમનાં બાળકો શાહરાન અને ઇકરા સાથે સિગાપોરમાં વેકેશન માણી રહ્યા છ. ેતેણે સોશ્યલ મિડીયા પર તેના ઘણા ફોટો શેર કર્યા છે. આ ફોટોમાં તે બાળકો સાથે સ્વિસ્મંગ-પૂલમાં જોવા મળીરહી છ. સંજય દત્તની સાથે તેનો ખાસ મિત્ર પરેશ ઘેલાણી પણ સિંગાપોરમાં હોવાની ચર્ચા છે.

 

(4:09 pm IST)
  • FIFA વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચતું ક્રોએશિયા : ઇંગ્લેન્ડને 2-1 થી પરાસ્ત કર્યું : એક્સ્ટ્રા ટાઈમમાં વધુ 1 ગોલ કરીને ક્રોએશિયાએ જબબર જીત મેળવી : ઇંગ્લેન્ડના કરોડો ફૂટબોલ રસિકોમાં છવાયો માતમ : ક્રોએશિયાનાં ફેન્સમાં છવાયો દિવાળી જેવો આનંદનો માહોલ : ફ્રાન્સ સામે ફાઇનલ મેચમાં ટકરાશે ક્રોએશિયા access_time 2:19 am IST

  • ડાંગમાં ભારે વરસાદથી અંબિકા નદીમાં પાણી આવતા ગીરા ધોધનો અદભુત વૈભવ છલક્યો: ડાંગમાં વરસાદને લઈને અંબિકા નદીમાં પાણી આવતા ગીરાધોધ પર ફરી અદભૂત નજારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સાપુતારામાં 114 મિમી, વઘઈમાં 203 મિમી વરસાદ વરસ્યો છે. જ્યારે આહવામાં 95 મિમી અને સુબીરમાં 43 મિમી વરસાદ વરસ્યો છે. access_time 1:08 pm IST

  • ઉપરવાસમાં ધમધોકાર વર્ષા થતા, રાત્રે ૯ વાગ્યાથી રાજકોટની આજી નદીમાં આવ્યું ઘોડાપુર : વહી રહી છે બે કાઠે : નદીમાં પાણીનો ઘુઘવાટ જોવા લોકોના ટોળા ભેગા થયા : જુવો આજી નદીનો જલ્વો access_time 12:25 am IST