Gujarati News

Gujarati News

News of Thursday, 12th July 2018

કેટરિનાએ વાનકુંવરમાં ફેન સાથે ફોટો નહીં પડાવતા સાંભળવા પડ્યાં મેણાં

કેટરીના કૈફને વિદેશમાં એવો અનુભવ થયો હતો કે તે કદાચ ક્યારેય ભૂલી ન શકે. કેટરીના કૈફે કેનેડાના વાનકુંવરમાં ઉતાવળમાં હોવીથી ફેનને ફોટો પાડવાની ના પાડી હતી તો ફેને તેનો હુરિયો બોલાવીને અપમાન કર્યું હતું.

 નારાજ ફેન્સ તેના એટીટ્યૂડને લઈને કમેન્ટ કરવાનું શરૂ કર્યું હતું. કેટલાકે કહ્યું અમે કેટરિના નહીં સલમાનને જોવા આવ્યા છીએ. કેટલાકે કહ્યું સલમાનને બોલાવવો જોઇએ.

(12:47 pm IST)
  • અમરેલી-ધારીના ખાડીયા વિસ્તારમાં ઇલેક્ટ્રિક શોકથી 2 બળદના મોત: વાડીએથી બળદગાડું લઈને આવતા ખેડૂતનો આબાદ બચાવ :બન્ને બળદના મોત થતા પી.જી.વી.સી.એલ.તંત્ર થયું દોડતું access_time 10:02 pm IST

  • સુરેન્દ્રનગર:પાટડીના ધામા ગામે અજાણ્યા શખ્સ દ્વારા છરી મારી સગીરાની હત્યા: હત્યા કરી અજાણ્યો શખ્સ ફરાર.: ઘટનાની જાણ થતા પીલોસ દોડી : હત્યારાને શોધવા અને હત્યાના કારણ અંગે તપાસ શરૂ access_time 8:01 pm IST

  • નૌસેના વોર રૂમ લીકકાંડ મામલે નિવૃત કેપ્ટ્ન સલામસિંહ રાઠોડને સાત વર્ષની સખ્ત કેદની સજા ફટકારતી દિલ્હીની અદાલત :અદાલતે કહ્યું કે રાઠોડ કોઈપણ પ્રકારની નરમીને હક્કદાર નથી કારણ કે તેણે રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ ગુન્હો કર્યો છે access_time 1:18 am IST