Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

અમિતાભ બચ્ચન પછી આ સિંગરનું સોશિયલ એકાઉન્ટ હૈક

મુંબઈ: બોલીવુડના મહાનયક અમિતાભ બચકનના સોસીયલ એકાઉન્ટને હૈક કર્યા પછી વધુ એક બોલીવુડના સિંગરનું પણ સોશિયલ એકાઉન્ટ હૈક થયું હોવાના સમાચાર મળી રહ્યા છે આ સિંગર છે અદનાન સામી। જેનું ટ્વિટર એકાઉન્ટ પણ બિગ બીના એકાઉન્ટની જેમ જ હૈક કરવામાં  આવ્યું છે તેમના ટ્વિટર પ્રોફાઈલ પર પણ પાકિસ્તાન પ્રધાનમંત્રી ઇમરાન ખાનનો ફોટો મુકવામાં આવ્યો છે.

(5:48 pm IST)