Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

'બાગી 3'માં ટાઇગર-શ્રદ્ધા સાથે નજરે પડશે રિતેશ દેશમુખ

મુંબઈ: એક્શન ડ્રામા ફિલ્મ બાગી 3માં આ વખતે ટાઇગર અને શ્રદ્ધા કપૂરની સાથે રિતેશ દેશમુખ પણ નજરે પડશે। નિર્માતા સાજીદ નડિયાવાળાએ કહ્યું કે તે રિતેશ ને આ ફિલ્મમાં લઈને ખુબ ખુશ છે. નડિયાદવાલાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિતેશ મારી હાઉસફુલ ફિલ્મની સિરજમાં કામ કરી ચુક્યો છે ને હવે તે બગીની સિરીઝમાં કામ કરવા માટે તૈયર છે. હાઉસફુલ અને ઓ બેબી પછી આ મારી છઠ્ઠી ફિલ્મ હશે. તેમણે કહ્યું કે આપણા વચ્ચેનો સંબંધ ખૂબ સારો છે અને તેમના માટે લય ભારે (મરાઠી ફિલ્મ) લખવું સારું છે.

(5:47 pm IST)
  • કલેકટરના આદેશ બાદ દીવની તમામ હોટલો ખાલી કરાવાઈઃ લોકોને સુરક્ષીત જગ્યાએ રહેવા તંત્રની અપિલ access_time 11:45 am IST

  • જમ્મુ- કાશ્મીરના અનેક વિસ્તારોમાં વરસાદ- બરફવર્ષાઃ સોનમર્ગમાં ૩ ઈંચ બરફ પડયો : જમ્મુ- કાશ્મીરમાં વરસાદની સાથો- સાથ પ્રદેશના ઉંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ છેઃ હવામાન ખાતાના જણાવ્યા મુજબ સોનમર્ગમાં ૩ ઈંચ બરફવર્ષા થઈ છેઃ દ્રાસ, ઝાંસકર,પાનીખર, શંકુ, રંગદુમ અને મીનમર્ગમાં પણ બરફ પડયો છે access_time 11:37 am IST

  • વાવાઝોડાના પગલે રાજકોટમાં PGVCLની ટીમ હાઈએલર્ટઃ વીજપુરવઠો ન ખોરવાય તે માટે ટીમ સતત ખડેપગે access_time 12:41 pm IST