Gujarati News

Gujarati News

News of Wednesday, 12th June 2019

19 જૂનના રિલીઝ થશે મેન્ટલ હૈ ક્યાંનું ટ્રેલર

મુંબઈ: વિવાદોમાં ઘેરાયેલ રાજકુમાર રાવ અને કંગના રનોત અભિનીત ફિલ્મ મેન્ટલ હૈ ક્યાંને લઈને સમાચાર આવ્યા છે કે આ ફિલ્મનું ટ્રેલર 19 જૂનના રિલીઝ થવાનું છે, એકતા કપૂરની કંપની બાલાજી દ્વારા બનાવેલ સાઇલકોજિકલ થ્રિલર  ફિલ્મ એક મલયાલમ ફિલ્મની રીમેક છે. આ ફિલ્મનું નિર્દેશન મૂળ ફિલ્મ બનાવનાર પ્રકાશ કોવલમુંડી દ્વારા જ કરવમાં આવ્યું છે.

(5:44 pm IST)